Question
કેવી રીતે એક ચોરસ એલંબચોરસ છે તે વિગતવાર સમજાવો.

Answer

ચોરસના બધા ખૂણા કાટખૂણા છે તેથી તે લંબચોરસ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે $: 2826$
પાસો ઉછાળવાની રમતમાં $:$ શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને $6$ મળવાની તકો વધુ રહે છે $?$
નીચે આપેલી સંખ્યાઓના વર્ગ ગણતરી કરી શોધો $: 71$
ઍક નિયમિત બહૂકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ $90^\circ $ હોય $?$
આપેલી સંખ્યાઓ માટે $3$ વડે વિભાજયતા ચકાસો $: 432$
$p, 10q, -pqr$ ગુણાકાર શોધો.
નીચેની સંમેય સંખ્યાઓની વિરોધી સંમેય સંખ્યા લખો: $\frac{1}{2}$
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $:  (2x^2) + 5x = 4x + 5x = 9x $
કાર્તિક $20$ કિમી/કલાકની ઝડપે સાઇકલ પર $30$ મિનિટમાં કોલેજ પહોચે છે. જો તેની ઝડપ $25$ કિમી/કલાક હોય તો કેટલો સમય લાગશે $?$
ગુણકારની ક્રિયામાં ક્યાં ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો $: \frac{(-13)}{17} \times \frac{(-2)}{7} = \frac{(-2)}{7} \times \frac{(-13)}{17} $