Question
કેવી વિદ્યા કે ધન કોઈ કામનાં નથી?

Answer

પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી. કારણ કે, તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free