MCQ
'ખેજડી' કોનું નામ છે ?
  • A
    લોકોનું
  • B
    જંગલનું
  • વૃક્ષનું
  • D
    પક્ષીનું

Answer

Correct option: C.
વૃક્ષનું
વૃક્ષનું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પથ્થરોની વચ્ચે જગ્યામાં કયું પક્ષી માળો બાંધે છે?
વૃક્ષોને વહાલ કરીને તેમની સાથે વાતો કોણ કરતું હતું ?
ખુલ્લા ફાટકમાંથી પસાર થતાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
જૂનાગઢથી ટ્રેનમાં દિલ્લી જતાં વીસ કલાક લાગે છે અને અબૂ ધબીથી વિમાનમાં જૂનાગઢ નજીકના ઍરપોર્ટ પર આવતાં બે કલાક લાગે છે. આ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કયા પ્રસંગ ઉપરથી અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર સ્થાપ્યું?
કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે ? 
વડોદરા સ્ટેશનથી ઊપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી ?
તેજલનાં મામી સવારે કેટલા વાગે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જતાં હતાં ?
સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? 
શૌચાલયમાં શૌચક્રિયા કર્યા પછી ...