Question
ખેતરમાં જવાનો $..........$ ઊબડખાબડ છે.

Answer

મારગ 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત $..........$ વેદના અનુભવે છે.
$.........$ થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો.
મોજાં ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ $.........$ થઈ જતો હોય તેમ નીચે પથરાતાં હતાં.
તારા ખિસ્સામાં કાંઈ છે $?$ મારે $.........$ રૂપિયા જોઈએ છે$. ($મારા, કોઈના, થોડાક$)$
દિવાળીબેનનું ગળું સદાય $.........$ રહ્યું.
ના પાડી છે તમ તરફ કેં ફેંકવા $..........$ ને મેં.
દુર્દામામા કહેતા કે તૈયાર થયેલા બૂટ બે દિવસ $.........$ રાખવા પડશે.
છાયું ન વાંચીએ ત્યાં સુધી $.........$ ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે$. ($શી, શું$).$
પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથીય આપણું $.........$ બચી જાય.
‘સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારે $.........$ ગાડાં મોકલવાં પડશે.’