Question
ખલીફા કોને કહે છે?

Answer

ઈસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'સિંહની દોસ્તી' વાર્તામાં માત્રા વાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ, તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. દા. ત., ગાય, કૂતરું વગેરે.
અખબારી નોધ ક્યાં ક્યાં શીર્ષક હેઠળ છપાતી હોય છે?
ગાંધીજીને શામાં બેસાડીને વાઈસરૉયે મળવા બોલાવ્યા હતા?
બિલ્લી શા માટે દામજી દરજી પાસે રહી ગઈ ?
યાંત્રિક લાગતી રચના, એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી ?
'આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી?'$-$આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એલે શું કહ્યું?
દ્રોણ કોના દરબારમાં અપમાનિત થયા હતા ?
લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય ?
લેખક(કાકાસાહેબ)ના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા?
બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું?