Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 6ગુજરાતીલેખણ ઝાલી નો રહી2 Marks
Question
કહળસંગે બાચકું લેવાની શા માટે ના પાડી હશે?
✓
Answer
કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતા, ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રઝળાવવાનો વિચાર કરીને 'બળદ ઝાલ્યા રહેતા નથી' એમ કહીને, કહળસંગે બાચકું લેવાની ના પાડી હશે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.