Question
ખપ $($કંટાળો, જરૂર, તક$)$

Answer

જરૂર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયો શબ્દ ‘ખાણું’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ખાણ
$B.$ ભોજન
$C.$ કક્ષ
આમંત્રણ $($મંત્ર વિદ્યા નિયંત્રણ$)$
દોસ્તદાર $($મિત્ર, શુભેચ્છક, ફોજદાર$)$
તટસ્થ $($સીધું નિષ્પક્ષ કડક$)$
નીચેનામાંથી કયો શબ્દ ‘લોચન’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ આંખ
$B.$ હેમ
$C.$ જાણીતું
નીચેનામાંથી કયો શબ્દ ‘કંટક’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ હમેશા
$B.$ શુલ
​​​​​​​$C.$ સલીલ
નીચેનામાંથી કયો શબ્દ ‘સમીપ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ દુર
$B.$ પાસે
$C.$ પતીજ
નીચેનામાંથી કયો શબ્દ ‘તડકો’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ છાયો
$B.$ અનીલ
​​​​​​​ $C.$ તાપ
નીચેના સમાનાર્થીનું કયું જોડકું યોગ્ય નથી? $A.$ અક્કલ – બુદ્ધિ $B.$ અતિથી – પારોણો $C.$ ખુશ્બો – બદલો
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? $A.$ ભૂલ - વાંક $B.$ ઉમંગ – યશ $C.$ ઘોડો – ગાઢ