Question
ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે ?

Answer

જ્યારે વાદળ વરસે છે અને ધરતી પર પાણી વહે છે, ત્યારે ખુશ થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free