Question
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે?

Answer

નિદર્શન નીચે અનુસાર ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે.
  • સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય.
  • સમષ્ટિના એકમો ભૌગોલીક દ્રષ્ટીએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય.
  • એકમોનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય.ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી માહિતીને સ્તંભાકૃતિમાં દર્શાવો :
વર્ષ $2011$ $2012$ $2013$ $2014$ $2015$
ઉત્પાદન $($કરોડ $Rs.)$ $3.5$ $4.2$ $5.8$ $7.4$ $10.2$
વાસ્તવિક વિધેય$f(x)=16 x^2-16^x+x$ માટે $f(0)$ ની કિંમત શોધો.
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ ગુણધર્મ $A$ ગુણધર્મ $B$ કુલ
પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ પેટાગુણ $1$ પેટાગુણ $2$ કુલ
$2014$ $200$   $300$ $100$   $200$      
$2015$   $400$   $150$ $300$   $300$    
વિષમતાની કસોટીઓ લખો.
સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો.
52 પત્તાંની જોડમાંથી બે પત્તાં પસંદ કરવામાં આવે, તો તેમાં એક પત્તું ચહેરાવાળું અને બીજું પત્તું ચહેરા વગરનું કેટલી રીતે પસંદ થઈ શકે ?
એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે જેમાં 30 છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે 44 કિગ્રા અને 40 કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.
4 વિદ્યાર્થીઓના એક વિષયના ગુણ 8, 67, 50, 85 છે. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને સરેરાશ ગુણ શોધો.
એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કોમ.માં 500, દ્વિતીય વર્ષ બી.કૉમ.માં 450 અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કોમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
એક બૉક્સમાંથી પસંદ કરેલ 9 સંતરાનાં વજન (ગ્રામમાં) નીચે પ્રમાણે છે.
40, 50, 60, 65, 45, 55, 40, 90, 62
સંતરાંનાં વજનનો મધ્યસ્થ મેળવો.