Question
કઈ સંખ્યાના $20\%$ એ $14$ છે ?

Answer

માગેલ સંખ્યા $70$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલાં છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે (અર્થાત સૌથી પહેલું પગથિયું). પાણીનું સ્તર નવમા પગથિયા પર છે :
તે એક કુદકામાં ત્રણ પગથિયાં નીચે અને પછીના કૂદકામાં $2$ પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે ?
$-34, 2-3$ માં કઈ સંખ્યા મોટી છે ?
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$  $\frac{9}{10}, \frac{10}{9}$
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

એક વિમાન સમુદ્રની સપાટીથી $4000$ મીટરની ઊંચાઈએ ઊડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી $1000$ મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું હોય ?
$\triangle \text{XYZ}$ નું ક્ષેત્રફળ $68\ cm^2$ છે. જો વેધ $\text{XM} = 8.5$ સેમી હોય, તો પાયો $\text{YZ}$ શોધો.
$-67, -1214$ પેટર્નમાં વધુ ત્રણ સંમેય સંખ્યા લખો.
બાદબાકી કરો : $ \frac{3}{4} - \frac{5}{8} $
નીચેનાં સમીકરણો પૈકી કયાં સમીકરણોનો ઉકેલ $3$ છે તે ચકાસો :
$3x + 1 = 19$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $(\frac{-4}{5})$ અને $(\frac{5}{-4})$