Question
કઈ સંખ્યાના $75\%$ એટલે $15$ ?

Answer

$20$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળા કરો : $ \frac{-2}{3}+\frac{1}{6} $
જો $x= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^3-4x^2 - 5x + 8$
સરવાળો શોધો : $ (\frac{-3}{-11}) + \frac{5}{9} $
$-213 \div 17$ ની કિમત શોધો
$6$ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં $2$ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું $?$ ($π = 3.14$ લો.)
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
 $ \triangle ABC $ માટે $ \angle B = 75^\circ , \angle C = 35^\circ , BC = 5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle P = 75^\circ $ , PQ = 5 સેમી, $ \angle R = 35^\circ $
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
બાદબાકી કરો : $ \frac{3}{4} - \frac{7}{12} $
એવો ખૂણો શોધો, જે તેના કોટિકોણ જેટલો હોય. 
અજ્ઞાત ચલ $x$ અને $y$ શોધો $: \frac{3}{5} = \frac{x}{15} = \frac{18}{y}$