Question
કીડી $........$ કબૂતર સાચા દોસ્ત હતા. $($અને, અથવા$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દોસ્ત, એટલી, મજા આવી કે મે તો થોડી વાર $........$ નું નક્કી કર્યું. $($નાહવા, આળોટવા$)$
વરસાદ આવ્યો અને સીમ $........$ બની. $($ગુલાબી, સોનાવારણી$)$
ઠંડક નામની $........$ માછલી રહેતી હતી. $($હુંફાળી, હસતી ગાતી$)$
છકોમકો બંને પાછા વળ્યા અને કોઈ જુએ નહિ એમ $........$  બારણેથી પોતાના મહેલમાં ઘૂસી ગયા. $($આગલા $/$ પાછલા$)$
ગરુડરાજ $........$ આસન પર બેઠા. $($નીચા, ઊંચા$)$
$........$ ને બે બાજુથી દબાવીને કીડીઓ મીઠો મીઠો રસ મેળવે છે. $($ગ્રીન ફ્લાય, રેડ ફ્લાય$)$
પેલો છોકરો ઊંચો$........$ જાડો છે. $($અને, અથવા$)$
કાચબાની પીઠ પર બેસી અમે $........$  કર્યો. $($પ્રવાસ, યાત્રા$)$
બટકું પૂડો ખાવા જાતાં $..........$ લારોલાર. $($કળગી, વળગી$)$
આપણે બધાં સાથે મિત્રતા રાખવી જોઈએ ને હળીમળીને રહેવું જોઈએ. આપણે કોઈની સાથે $........$ ન રાખવું જોઈએ. $($દુશ્મની, મિત્રતા$)$