Question
કિમત શોધો : $(\frac{-4}{5}) \div (-3)$

Answer

${4}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$25$ ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં $9$ વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી(મધ્યક), મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 20, 10, 19, 18, 16, 18, 14, 18$
નીચેનામાં સંમિતિની રેખા દોરો :
નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સંમેય સંખ્યાઓ છે ?
$(i)\   (\frac{- 2}{3})  \ (ii)\   \frac{5}{7}  \ (iii) \  (\frac{3}{- 5}) \  (iv) \ 0 \ (v)\   \frac{6}{11}\   (vi) \  (\frac{-2}{-9})$
બપોરે $12$ વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર $10^\circ C$ છે. જો એ $2^\circ C$ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, તો ક્યાં સમયે તાપમાન શૂન્યથી નીચે $8^\circ C$ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું થાય $?$
સરવાળો શોધો : $ \frac{5}{3} + \frac{3}{5} $
આપેલ બીજગણિતીય પદાવલિ $3n + 2$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ$, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
જીગર ચેસની કુલ $25$ મેચમાંથી $4\%$ મેચ હારી જાય છે, તો તે કેટલી મેચ જીતે છે ?
આપેલ બીજગણિતીય પદાવલિ $2n – 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
એવી સ્થિતિ વિચારીને દરેકના ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણ આપો જે થવાની શક્યતા નથી
સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો : $ (3y^2 + 5y - 4) - (8y – y^2 - 4) $