Question
કિંમત શોધો. : $ 16^{ \frac{3}{4} } $

Answer

$8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો $ (4\sqrt{3} – 3\sqrt{5} )^2 $
બિંદુ કયા ચરણમાં છે તે જણાવો $A(2,3) ; B (5,2); C(-3,7); D(8,-3)$
“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી $($બે ગણી$)$છે” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. $($નોટબુકની કિંમત $Rs. x$ તથા પેનની કિંમત $Rs.y$ લો.$)$
$\triangle ABC$ ની બાજુઓ $AB , BC$ અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને R છે. જો $AB =8.2$ એકમ, $BC =6.4$ એકમ અને $CA =$ 7.5 એકમ હોય તો, ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો.
નીચેના લંબવૃત્તીય શંકનું ઘનફળ શોધો : $(i)$ ત્રિજ્યા $6$ સેમી, ઊંચાઈ $7$ સેમી
$ 2\over7 $ અને $ 2\over5 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x) = 2x + 5$
અવયવ પાડો:
(1)$16 x^2+40 x y+25 y^2$
(2) $49 x^2-42 x+9$
સમીકરણના ચાર ઉકેલ શોધો : $3x + y = 11$
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $( 0 , 2 )$