Question
કિંમત શોધો $: 2^2 \times 5^2$

Answer

$100$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાદબાકી કરો : $ \frac{-7}{3}$ માંથી $\frac{5}{3}$
ગુણાકાર કરો : $(\frac{3}{-5}) \times (\frac{-5}{3})$
સાદું રૂપ આપી કિંમત શોધો: $2^{4} \times 3^{2}$
ગુણાકાર કરો : $(\frac{-6}{11}) \times (\frac{-22}{21})$
ત્રિકોણનો એક ખૂણો $110^\circ $ ણો છે અને બાકીના બંને ખૂણા સરખા માપના છે, તો તે બે ખૂણાના માપ શોધો.
$\triangle \text{ABC}$ અને $\triangle \text{XYZ}$ વચ્ચેની બધી સંગતતાઓ લખો. 
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?
$ 1^{100} $ અને $ 100^1 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
એક લંબચોરસ ઘાસના મેદાનનું ક્ષેત્રફળ $3900 \ m^2$ છે. તેના મધ્યમાં રાખેલા ખીલા સાથે $35$ મીટરના દોરડાના બીજે છેડે ગાય બાંધેલી છે, તો ગાય ઘાસ ચરતાં ચરતાં મેદાનની બહાર નીકળી શકશે કે નહી ?
બાદબાકી કરો : $ \frac{5}{12} - \frac{3}{16} $