Question
કિંમત શોધો $: (-2)^4 \times (-1)^6$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગના $60$ વિદ્યાર્થીઓમાંથી $45\%$ વિદ્યાર્થીઓ પાસે સાઈકલ છે, તો કેટલા વિદ્યાર્થીઓ પાસે સાઇકલ નથી ?
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $4$ બાદ કરતાં $3$ મળે.
આપેલ આકૃતિ ની નકલ કરો. દરેક આકાર ને દર્શાવેલી તૂટક રેખાઓ ની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો :
નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો :
$1) 4p + 9 = 17 $          $2) 9x - 3 = 24$           $3) \frac{y}{2} + 3 = 7$        $ 4) \frac{7y}{8} = 14$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) x - 1 = 0$      $ 2) x + 1 = 0$
$3) x - 1 = $5       $4) x + 6 = 2$
એક શહેરની વસ્તી $25,000$ માંથી ઘટીને $24,500$ થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો.
નીચેની આકૃતિઓમાં $X$ નું માપ શોધો :
$5-3$ ને ચાર સમાન સંમેય સંખ્યા લખો.
બાદબાકી કરો : $ \frac{7}{10} - \frac{4}{15} $
ગુણાકાર કરો : $(\frac{-6}{11}) \times (\frac{-22}{21})$