Question
કિંમત શોધો: $9.756 - 6.28$

Answer

$9.756 - 6.28 = 3.476$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

(1) $2$ રૂપિયા $5$ પૈસા અને $2$ રૂપિયા $50$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.
(2) $20$ રૂપિયા $7$ પૈસા અને $21$ રૂપિયા $75$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.
ચકાસો કે નીચે આપેલા ગુણોત્તર સમાન છે કે નહીં. એટલે કે તે પ્રમાણમાં છે કે નહીં: $9 : 18$ અને $81 : 162$
$20$  મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો.
નીચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખો: $-12, -15, 7, 3$
દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો:
(a) $15 \text{ સેમી}$
(b) $6 \text{ સેમી}$
(c) $2 \text{ મીટર } 45 \text{ સેમી}$
(d) $9 \text{ મીટર } 7 \text{ સેમી}$
મીરાં એક બાગમાં ગઈ. જેની લંબાઈ $150 \ m$ અને પહોળાઈ $80 \ m$ હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે?
એક લંબચોરસની લંબાઈ $18 \text{ cm}$ અને પહોળાઈ $15 \text{ cm}$ છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
સમીકરણ ઉકેલો  :$3b-5=13$
$12$ બેગ ખરીદવા માટે $960$ રૂપિયા જોઈએ તો $5$ બેગ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ?
દશાંશનો ઉપયોગ કરી $88$ મીટરને કિમી સ્વરૂપે દર્શાવો.