Question
કિંમત શોધો. $(64) { }^{\frac{1}{2}}$

Answer

$(64)^{\frac{1}{2}}=\left(8^2\right)^{\frac{1}{2}=8^{2 \times \frac{1}{2}}}=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $ p(x) = x^3 – 4x^2 + x + 6, g(x) = x – 3 $
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો:
$\pi x=3.14$
એક ગોદામનું માપ $40$ મી $\times 25$ મી $\times 15$ મી છે. આ ગોદામમાં $1.5$ મી $\times 1.25$ મી $\times 0.5$ મી માપનાં કેટલાં લાકડાંના ખોખાં સમાય $?$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 1\over11 $
વ્યાસ $49$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(1,1)$
બિંદુ કયા કિરણ માં છે તે જણાવો $A(2,0) ; B (0,-2); C(-3,0); D(0,8)$
એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $5$ મી, $4$ મી અને $3$ મી છે. રૂમની દીવાલ અને છત $7.50$ પ્રતિ મી$^2$રંગવાનો ખર્ચ શોધો.
$(i)$ બિંદુ $B$ ના કોટિ અને ભુજ અનુક્રમે $......$ અને $.........$ છે. આથી બિદુ $B$ ના યામ $(.........., ......... )$ છે.
$(ii)$ બિંદુ $M$ ના $x-$યામ અને $y-$યામ અનુક્રમે $........$ અને $.........$ છે. આથી બિંદુ $M$ ના યામ $(....... , ....... )$ છે.
કિંમત શોધો. $ 32^\frac{2}{5}$