Question
કંચનમાસી અને એના વર કાન્તિને ઘેર કેમ આવે છે ?

Answer

કંચનમાસી અને એના પર કાન્તિને ધેર અમદાવાદ આવે છે. પારવતીબાએ મૃત્યુ પહેલાં એક પોટલું બાંધી રાખેલું. જેમાં એમનાં ઘરેણાં અને પૈસા હતા. કંચનમાસીને બાએ કહેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને સોંપજો, એટલે આ પોટલું આપવા કાંતિને ઘેર આવેલો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રમતુ મીરના પગ ક્યાં આગળ થંભી ગયા ?
ચડ્ડી પહેરીને ઉભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ કાન્તિએ શેના પરથી અનુમાન લગાવ્યું?
પોર્ટુગલના ગવર્નરોના બે મોટા અધિકારીઓને જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને મળવા ગયા હતા. શા માટે ?
કાનિનું ઘર કેવું હતું ?
એક ઉતારું શું બોલે છે ?
જર્મનીની સરખામણીમાં આપણો દેશ કેવો છે ?
લેખકને આબુ પ્રવાસ કેમ સારો લાગે છે ?
બાએ ગુસ્સામાં કાન્તિને શો જવાબ આપ્યો ?
કુરિયને ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એના માટે આ મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી ?
વર્ગીસનું અવસાન કયા શહેરમાં થયું ?