Question
કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ મળે?

Answer

અસંખ્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x = 2$ અને $y = 5$ એ સમીકરણ $5x + 2y = k$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો .
એક લંબઘન વાસણ $10$ મી લાંબું અને $8$ મી પહોળું છે. તેમાં $ 380 m^3 $ પ્રવાહી સમાઈ શકે , તો તેની ઊંચાઈ કેટલી $?$
ચતુષ્કોણ $ABCD$ માં $\angle A =100^{\circ}, \angle B =80^{\circ}, \angle C =120^{\circ}$ હોય, તો $\angle D$ શોધો.
રેખાઓ $l$ અને m સમાંતર છે. રેખા n એ $l|\mid m$ ની છેદિકા છે. છેદિકા દ્વારા અંતઃ યુગ્મકોણની કેટલી જોડ બને ?
ત્રિઘાત બહુપદી p(x)ને વધુમાં વધુ કેટલાં વાસ્તવિક શૂન્યો હોય?
$42$ સેમી વ્યાસવાળા અર્ધગોલક ની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$2.1$ સેમી ત્રિજ્યા વાળા ગોળાનું ઘનફળ શોધો.
સાદું રૂપ આપો. $ [3^{\frac{1}{5}}]^4 $
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x^2 + x$
શું $9$ સેમી, $7$ સેમી અને $17$ સેમી બાજુઓનાં માપ ધરાવતો ત્રિકોણ દોરવો શક્ય છે $?$ કારણ આપો.