MCQ
કોઈપણ બે સદિશો $\vec a $ અને $ \,\vec b $માટે સાચું વિધાન કયું છે ?
  • $|\vec a + \,\vec b |\,\, \ge \,\,|\vec a |\,\, - \;\,|\vec b |\,$
  • B
    $|\vec a + \,\vec b |\,\, = \,|\vec a |\,\, + \;\,|\vec b |\,$
  • C
    $|\vec a + \,\vec b |\,\, \ge \,|\vec a |\,\, + \;\,|\vec b |\,$
  • D
    $|\vec a - \,\vec b |\,\, = \,|\vec a |\,\, - \;\,|\vec b |\,$

Answer

Correct option: A.
$|\vec a + \,\vec b |\,\, \ge \,\,|\vec a |\,\, - \;\,|\vec b |\,$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $[t]$ એ $t$ અથવા તેનાથી નાનો મહ્તમ પૂર્ણાંક છે. ધારોકે $A$ એ $2310$ ના બધા અવિભાજ્ય અવયવોનો ગણ છે અને $f: A \rightarrow \mathbb{Z}$ એ વિધેય $f(x)=\left[\log _2\left(x^2+\left[\frac{x^3}{5}\right]\right)\right]$ છે. $A$ થી $f$ નાં વિસ્તાર પરના એક-એક વિધેયોની સંખ્યા ............ છે.
જો [${{\cos }^{-1}}x+{{\cos }^{-1}}y+{{\cos }^{-1}}z=3\pi ,$ હોય તો $xy+yz+zx=...........$
અહી ત્રિકોણ $ABC$ આપેલ છે કે જેથી  $\overrightarrow{ BC }=\overrightarrow{ a }, \overrightarrow{ CA }=\overrightarrow{ b }$, $\overrightarrow{ AB }=\overrightarrow{ c },|\overrightarrow{ a }|=6 \sqrt{2}, \quad|\overrightarrow{ b }|=2 \sqrt{3}$ અને $\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=12$ હોય તો નીચેના વિધાન જુઓ.

$( S 1):|(\overrightarrow{ a } \times \overrightarrow{ b })+(\overrightarrow{ c } \times \overrightarrow{ b })|-|\overrightarrow{ c }|=6(2 \sqrt{2}-1)$

$( S 2): \angle ABC =\cos ^{-1}\left(\sqrt{\frac{2}{3}}\right)$. તો  . . . 

એક ચતુષ્ફલકના ચાર શિરોબિંદુઓ $O (0, 0, 0) A (1, 2, 1), B (2, 1, 3)$ ને $C (-1, 1, 2)$ છે તો બાજુઓ $OAB$ અને $ABC$ વચ્ચેનો ખુણો કેટલો ?
જો $A$ અને $B$ એ  $3 \times 3$ કક્ષાના બે સામાન્ય શ્રેણિક છે . જો  $det (ABA^T) = 8$ અને $det\,(AB^{-1}) = 8$, તો  $det\, (BA^{-1} B^T)$ ની કિમંત મેળવો.
રેખાઓ $\frac{{x - 1}}{2} = \frac{{y + 1}}{3} = \frac{{z - 1}}{4}$ અને $\frac{{x - 3}}{1} = \frac{{y - k}}{2} = \frac{z}{1}$ છેદે, તો $k =\ ..........$
A bag $X$ contains $2$ white and $3$ black balls and another bag $Y$ contains $4$ white and $2$ black balls. One bag is selected at random and a ball is drawn from it. Then the probability for the ball chosen be white is
જો $\ \overrightarrow u ,\overrightarrow v\ $અને$\ \overrightarrow w \ $ પણ અસમતલીય સદિશો હોય,તો$\left( {\overrightarrow u + \overrightarrow v - \overrightarrow w } \right).\left( {\overrightarrow u - \overrightarrow v } \right) \times \left( {\overrightarrow v - \overrightarrow w } \right) =\ ........$
જો $\sqrt r = a{e^{\theta \cot \alpha }}$ તો $\frac{{{d^2}r}}{{d{\theta ^2}}} - 4r\,\,{\cot ^2}\alpha = ....\,\,\,\left( {a,\alpha \in R} \right)$
એક સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદાઓ આ મુજબ છે $x+2 y \leq 2000, x+y \leq 1500, y \leq 600$ અને $x \geq 0$. નીચેના માંથી ............. બિંદુ શકય ઉકેલ પ્રદેશમાં નથી.