Question
કોણ પૂછી શકે?
એ સાપ કોઈએ જોયો હતો?

Answer

ડૉક્ટર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
અથાણું ખાટું-મીઠું / કડવું / તીખું-તીખું લાગે.
આફત ટાળવા માટે રીંછે સિંહને સોટી કેમ નહીં મારી હોય?
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
બિલાડી શું દૂધ પીએ છે?
'ત્ર'વાળા શબ્દોફરતે ∆,'ઋ' વાળા શબ્દો ફરતે Ο અને 'શ્ર'વાળા શબ્દો ફરતે ▭ કરો:
વૈધત્રેપનઋતુશ્રોતા
સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું વાક્ય બનાવી લખો :
એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આ શબ્દના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો : ખૂબ (જલદી, બહુ)
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો લખો :
ગગન -__________
તમે કૂતરા, બિલાડી, સસલું, પોપટ જેવાં પાલતુ પશુ-પંખી સાથે રમ્યા હોવ તેની વાત વર્ગમાં કહો.
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
શબ્દોને ક્રમમાં ગોઠવીને વાક્ય લખો :
પાણી ગયું તળાવનું હલી
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કોણ પૂછી શકે?
અબ્બુ તમે નાના હતા ત્યારે કઈ રમત રમતા?