Question
કોણ રે ડુબાડે વળી કોણ રે _______ ,કોણ લઈ જાય સામે પાર; (ખુદા, ભરોસે, ઉગારે)

Answer

ઉગારે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એનો _______ કો' આપણી બહાર નહીં, આપણે જ આપણે છઈએ, (વહાણ, મોઝારે, કરવૈયો)
જાંબુડાં એવાં મીઠાં લાગ્યાં કે અમથાલાલ ઊભા ઊભા જ બસો ગ્રામ _______ગયા.
(બાલદી, ડોકિયાં, ગોરિયા)
બહાર ચોકડીમાં મૂકેલી પાણીની___________મહામુશ્કેલીએ ઉપાડીને ગોરિયા પાસે લઈ ગયો.
(દેખાવડો, ગોરિયા,બાલદી)
ગોરિયો મૂઓ છે એવો ________ કે નજરાઈ જતાં વાર ન લાગે.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેને _______ નો ભરોસો નકામ; (ભરોસે, એકતારે, ખુદા)
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર _______ ઝુકાવીએ; (ઉગારે, મોઝારે, મહેનત)
બલરામ અને શ્રીકૃષ્ણની લાડકી બહેનનું નામ_______ હતું. (સુભદ્રા, સખા, સોય)
(ભુક્કો, ભીંસ,બાલદી)
એણે ગોળીનો __________કરીને પાણીમાં બરાબર ભેળવીને પછી એ પાણી બાટલીમાં ભર્યું.
અમારામાંથી કોઈને માછલી પી જતી અને _______ માંથી બહાર કાઢતી.  (વાદળાં, કાન, ફુવારો)
_______પતંગિયાં બગીચામાં ઊડતાં હતાં. (વિશાળ, રંગબેરંગી, દેખાવડી)