Question
કોણ સ્વામી કે દાસ નથી?

Answer

આમંત્રિત અતિથિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિએ સોનાની કેવી ગલી બતાવી છે? 
આવળબાવળની રમતમાં શું કરવાનું હોય છે?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
'માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી.' – આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ મનને શું ભૂલી જવા માટે કહે છે? 
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
જીવનના ધૂળિયા મારગમાં પોતાના જેવો સાથ મળી જાય તો શું થઈ શકે?
'એક જ દે ચિનગારી' કાવ્યના  કવિએ પોતાનું જીવન શેમાં ખરચી નાખ્યું ?
અખંડ શું ચાલે છે?
તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે $/$ નોકરી માટે બહાર વસેલું છે? કોણ? કયાં?