Question
ક્રમચયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર જણાવો.

Answer

$n$ જુદી જુદી વસ્તુઓમાંથી $r$ વસ્તુઓને $r$ સ્થાનમાં $(1 \leq r \leq n)$ ક્રમમાં ગોઠવવાની કુલ રીતોને ક્રમચય કહે છે. તેને સંકેતમાં સામાન્ય રીતે ${ }^n P_r\ '$ વડે દર્શાવવામાં આવે છે.
$n P_r=n(n-1)(n-2) \ldots \ldots(n-r+1),$ જ્યાં $1 \leq r \leq 1=\frac{n!}{(n-r)!}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો ?
ચલ એટલે શું ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.
$\frac{1}{8}, 1, m$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો m ની કિંમત શોધો.
કોષ્ટક-રચનાના પ્રકારો જણાવો.
એક માહિતીનું પ્રમાણિત વિચલન $12$ છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે $?$
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
આકૃતિઓના પ્રકાર જણાવો.