Question
કર્ણ કોને અર્ધમૃત ગણાવે$?$

Answer

કર્ણ યશ વગરના પુરુષને અને સતીત્વ વિનાની નારીને અર્ધમૃત ગણાવે છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free