Question
કુદરતના આ________ નું કામ ભગવાનનું છે.

Answer

નિયમન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શત્રુ સામે ઝઝૂમવાની _________ ખૂટી નથી, પણ સાધનો ખૂટયાં છે.(તાકાત , દુશ્મન)
જેમ રાજા _______________પર જ બિરાજી શકે તેમ શિયાળો શિયાળાની રીતે ગોઠવાયો છે.
મગને રામજીને થેલી _______ દીધી.
શેઠ, બહુ સરસ તક ગુમાવો છો હોં! બાદશાહ _________ કરી નાખશે. ( શિરતાજ , ન્યાલ )
અમે દરિયાની _______ પર હવા લેવા આવ્યાં અને શું કહું કે અમારા તો રામ રમી ગયા.  (વાદળાં, કાન, સપાટી)
(ભુક્કો, ભીંસ,બાલદી)
એણે ગોળીનો __________કરીને પાણીમાં બરાબર ભેળવીને પછી એ પાણી બાટલીમાં ભર્યું.
(બાલદી, ડોકિયાં, ગોરિયા)
બહાર ચોકડીમાં મૂકેલી પાણીની___________મહામુશ્કેલીએ ઉપાડીને ગોરિયા પાસે લઈ ગયો.
બધાં જડયાં પણ એક ખૂટે છે, રુએ_________ છલ્લક છલ્લક ! (રાધિકા,હાર)
થેલીમાં જાંબુડાં ભેળા થોડાક ઠળિયા ભાળીને_______ નાથિયો બધુંય સમજી ગયો.
(ભુક્કો, ભીંસ, ઝોકાં)
દગડુએ આવીને જોયું તો ગોરિયા પાસે બેસીને ગોલુ ________ખાતો હતો.