Question
કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી ? 

Answer

કૂકડી ઈંડાં સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાં સાચવવામાં અને એમને ચણ વીણતાં શીખવવામાં હોશિયાર હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free