Question
કુસુમે ક્યાં ચૂલો કર્યો હતો ?

Answer

માળણની ઝુંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી અને તે જગ્યા એક પીપળાના ઝાડની છાયાથી ઢંકાયેલી હતી. આ ઝાડનામૂળ આગળ કુસુમે ભોંયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિસ્મિલ્લાખાંના જીવન પર સૌથી વધારે અસર કોની હતી ?
સોક્રેટીસનો જન્મ થયો તે સમયે એથેન્સનું રાજ્ય કોની સામે યુદ્ધમાં ઊતર્યું હતું ?
લેખકે રાજીમાને શી સલાહ આપી ?
સવારમાં સોસાયટીના બધા પુરૂષો ઓફિસ જાય, પછી સોસાયટીમાં કોનું રાજ રહેતું ?
રાજીમાં ઢોરને વેચે છે ત્યારે તેમને શો અનુભવ થાય છે ?
સોક્રેટીસ પર એથેન્સનો યુવકવર્ગ શા કારણે ખુશ રહેતો ?
બાપ અને દીકરો – એક લુંટારો અને બીજો રક્ષક, પાઠના આધારે જણાવો – લુંટારો કોણ અને રક્ષક કોણ ?
જો વસ્ત્રમાં છિદ્ર પડશે તો એની $($રાજકુમારની$)$ કયા પર કેવી અસર થશે ?
એથેન્સના લોકો કયા કામને હલકુ અને કયા કામને આબરૂદાર માણસોનું કામ ગણતા ?
કુસુમ પિતાજી અને ગુણિયલને કેવા કહે છે ? ઘર કોના જેવું છે એમ જણાવે છે ?