Question
કવિ કેવા મારગે ચાલવાનું કહે છે ?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રીકૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને શી તૈયારી કરવા કહે છે? કેમ?
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે ?
કવિએ નવરા ન બેસતાં શું કરવાનું કહ્યું છે?
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: અવસર
તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો?
દુ:ખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
ખાલીખમ સરોવરમાં શું વરસે છે?
કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે ? તેનાથી કાવ્યમાં ક્યો ભાવ જગાડાયો છે ?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.