Question
કવિ ક્યા ચાલવાનું કહે છે ?શા માટે ?

Answer

કવિ સત્યના માર્ગે ચાલવાનું કહે છે, કારણ કે સત્યની કેડી કાંટાળી છે પણ એ માર્ગે પર પુષ્પ બની પથરાવાનું કહે છે. સત્યનો માર્ગ કઠિન છે પણ અઘરો નથી. એ મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક પાર ઊતરી શકાય છે અને સત્યનો જ જય થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free