રે પંખીડાં! સુખથી ચણજો — ગુજરાતી ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીરે પંખીડાં! સુખથી ચણજો2 Marks
Question
કવિ શું જોઈને દુઃખી થાય છે?
✓
Answer
પ્રાણીમાત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે. છતાં કેટલાક ક્રૂર ને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને, ભૂલીને, આનંદથી રમી રહેલાં પંખીઓ પર ક્રૂરતા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.