Question
કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે?

Answer

કવિને રમવા માટે મોકળું વન ગમે છે, કારણ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free