Question
કવિને ઉષા _____ લાગે છે (ચમકદાર, સુંદર)

Answer

સુંદર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભગવાનને ____________ દિલથી પ્રાર્થના કરીએ તો, અણીને વખતે તે ભક્તની વહારે ધાય છે. (સાચા, પૂરા)
આનંદી તો ____________ હરખાઈ ગઈ. (તરત જ, બહુ જ)
મહારાજ, જ્ઞાન _____ ઉપરથી પારખી શકાતું નથી. (ઉંમર, ઊંચાઈ)
આકાશમાં ____________ વાદળાં ઘેરાયાં હતાં.(કાળાંડિબાંગ, રંગબેરંગી)
___________ વરસાદ વરસતો હતો, તેથી હું બહાર નીકળી ન શક્યો.(ધોધમાર,તોફાની)
ભોજન માટે રોટલો, મરચું અને_______ લઈ પછી જ હેલિકોપ્ટરમાં બેઠા છે. (કાકડી ડુંગળી)
રાજાએ ગુરુ ચેલાને ગામથી ____________ ગાઉ છેટે પહોંચાડી દીધા. (પાંચ, પચાસ)
ચક્રવ્યૂહ તૂટ્યો પણ...' આ ______ ભરી પૌરાણિક કથા છે. (હાસ્યરસ, વીરરસ)
મહારાજ બોલ્યા, “_________, બીશો મા હૉ !” (પાસવાનો, જોગીદાસ)
આઠમા દિવસે કવિ રાજસભામાં _____ સાથે હાજર થયા. (દીકરો, દીકરી)