Question
કવિની સવાર સારી કહેવાય ? શા માટે ?

Answer

કવિને સવારમાં કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ તથા ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે, તેથી તેમની સવાર સારી જ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free