MCQ
કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે $?$
  • A
    કૂતરો
  • B
    ઘોડો
  • C
    ગધેડું
  • ઘેટું

Answer

Correct option: D.
ઘેટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તાલુકામાં નીચેનામાંથી કઈ કચેરી આવેલી હોય છે $?$
કઈ રમતમાં દડાની જરૂર નથી $?$
કુલદીપનાં મમ્મી પાણી નીચે મુજબ વાપરે છે. આમાંથી કઈ રીત સૌથી વધુ સારી કહેવાય $?$
કાચું મકાન બનાવવા માટે નીચેની સામગ્રીમાંથી કઈ વસ્તુની આવશ્યકતા નથી $?$
ગરમ કપડાં શામાંથી બનાવવામાં આવે છે $?$
નીચેનામાંથી કયા ખેલાડી બૅડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે $?$
કુંભારે ઘડા માટે શું મંગાવ્યું $?$
રાજસ્થાનના બાજલપુર ગામે વધુ શું જોવા મળે છે $?$   
ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે $?$
સવારથી શરૂ કરીને રાતે સૂઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા જ સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે $?$