Question
કયો અપૂર્ણાંક મોટો છે $?$ $\frac{8}{9}$ અને $\frac{4}{8}$

Answer

$\frac{8}{9} > \frac{4}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કંચન કપડાંને ડાઈ કરે છે. તે $30$ કપડાંને ડાઈ કરે છે. તેણે $20$ કપડાંને ડાઈ કરી લીધી હતી, તો તેણે કેટલામા ભાગના કપડાંને ડાઈ કરી ?
$0.032$ ને શબ્દોમાં લખો.
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો:
$31 \ \text{સેમી} = ........ \ \text{મીટર}$
તમે દશાંશનો ઉપયોગ કરી $7$ સેમી અને $5$ મિમીને ‘સેમી’માં કઈ રીતે લખશો ?
નીચેના માટે કારણ આપો: લંબચોરસને વિશિષ્ટ સમાંતરબાજુ ચતુષ્કોણ કહી શકાય.
આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.
દશાંશ સ્વરૂપમાં લખો: $5$ સો $+ 3$ દશક $+ 8$ એકમ $+ 1$ દશાંશ
કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $: $ પ્રેમલ સવારે $5$ કિલોમીટર દોડે છે અને સાંજે $8$ કિલોમીટર દોડે છે, તો છ દિવસમાં કુલ કેટલા કિલોમીટર દોડે છે $?$
અભિવ્યક્તિ આપો: જ્યોતિની હાલની ઉંમર $x$ વર્ષ છે. જ્યોતિની માતા તેના કરતાં $25$ વર્ષ મોટી છે, તો જ્યોતિની માતાની ઉંમર કેટલી હોય?
નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનું માપ લખો :