Question
લાજ જવી

Answer

અર્થ : આબરૂ કે પ્રતિષ્ઠા જવી
વાક્યપ્રયોગ : નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય એ પાલવે એમ નહોતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free