Question
લાલિયો લાડુ ખાઈ ધૂળભેગો થઈ ગયો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજાનો જીવ બચાવવા માટે સાહસ કરનાર બાળકોને રાષ્ટ્રપતિ ‘બાલવીર અવૉર્ડ’ આપે છે.
ફિરદૌસે ખાતરી આપી કે ચોક્કસ જગ્યા પર ઊભા રહેવાથી કોઈ પ્રાણી આપણને નુકસાન નહીં પહોંચાડી શકે.
આજીવન બ્રહ્મચારી રહેવાની ભીષ્મપ્રતિજ્ઞા દેવવ્રતે લીધી હતી.
ચટકમટક ચાલે ચાલતા લીલા પોપટે બેઠાં બેઠાં જ ઉપપ્રમુખની દરખાસ્ત મૂકી.
ક્વિઝના છેલ્લા રાઉન્ડનું નામ ‘બાણવર્ષા' હતું.
પ્રશ્નની વાત સાંભળીને છકોમકો ખુશ થઈ ગયા.
નદીના ઘાટ પર મોટુજી નાહી-ધોઈને ઉઘાડા શરીરે પૂજા કરવા બેઠા હતા.
માછલીને આકાશમાં ઊડવું હતું પણ કાચબાએ તેને ના પાડી.
કોયલબાનુઓ સુધરાઈનું સુંદર કામ કરે છે.
મોટુજીએ હરખાતાં હરખાતાં લાડુને જીભ પર મૂક્યો.