MCQ
$\lambda$ લંબાઈ વાળી રેખાખંડ $AB$ એ રીતે ખસે છે કે જેથી બિંદુુ $A$ અને $B$ એ ત્રિજ્યા $\lambda$ વાળા વર્તુળના પરિધ પર રહે. તો રેખા ખંડ $AB$ ને ગુણોત્તર $2:3$ મા ભાગતા બિંદુનો બિંદુુપથ એ $...............$ ત્રિજયા વાળુ વર્તુળ છે.
  • A
    $\frac{3}{5} \lambda$
  • B
    $\frac{\sqrt{19}}{7} \lambda$
  • C
    $\frac{2}{3} \lambda$
  • $\frac{\sqrt{19}}{5} \lambda$

Answer

Correct option: D.
$\frac{\sqrt{19}}{5} \lambda$
d
$h=\frac{\frac{2 \lambda}{\sqrt{2} \sin \theta}+3 \times \frac{\lambda}{\sqrt{2}} \cos \theta}{5}$

$k=\frac{\frac{-2 \lambda}{\sqrt{2}} 2 \cos \theta+\frac{3 \lambda}{\sqrt{2}} \sin \theta}{5}$

$h^2+k^2=\frac{19 \lambda^2}{5}$

$r=\frac{\sqrt{19} \lambda}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ બિંદુ  $P$  બિંદુઓ $ A(a + b, b - a)$  અને  $B (a - b, a + b) $ થી સમાન અંતરે આવેલ હોય, તો $P$ નો  બિંદુપથ શોધો.
વિધેય $f:R \to R$ એ $f(x) = {\cos ^2}x + {\sin ^4}x$ માટે $x \in R$ વ્યાખ્યાતીત હોય, તો $f(R) \in $
$c$ ની કેટલી કિમંતો માટે રેખા $y = 4x + c$ એ વક્ર $\frac{{{x^2}}}{4} + {y^2} = 1$ ને સ્પર્શે છે .
બે સુરેખ રેખાઓના ખૂણાઓને દ્રીભાજક રેખાયુગ્મોનું સમીકરણ $12x^2 - 7xy - 12y^2 = 0$ છે જો એક રેખાનું સમીકરણ $2y - x = 0$ હોય તો બીજી રેખાનું સમીકરણ મેળવો 
આઠ ખુરશી ને  $1$ થી $8$ નંબર આપવામાં આવેલ છે. બે સ્ત્રી અને ત્રણ પુરુષ દરેક ને એક ખુરશી આપવાની છે . જો પહેલા સ્ત્રીને  $1$ થી $4$ નંબરની ખુરશીમાંથી પસંદ કરે અને પછી પુરુષો બાકીની ખુરશી માંથી પસંદ કરે છે તો આ ગોઠવણી કેટલી રીતે શક્ય છે . 
જો ત્રિકોણનું લંબકેન્દ્ર અને ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) $(-3, 5)$ અને $(3, 3)$ હોય, તો તેનું પરિકેન્દ્ર શોધો.
સમીકરણ $\sqrt {(x + 1)} - \sqrt {(x - 1)} = \sqrt {(4x - 1)} $ ને . . . . .ઉકેલ હશે.
જો ${z_1} = 1 + i,\,{z_2} =  - 2 + 3i\,\,\,{\rm{ }}$ અને ${z_3} = ai/3$, એ સમરેખ હોય તો $a$ ની કિમત મેળવો.(કે જ્યાં ${i^2} = - 1$ )
જો ગણ $ R=\{(a, b): a+5 b=42, a, b \in \mathbb{N}\}$ ને $m$ સભ્યો હોય અને $\sum_{n=1}^m\left(1-i^{n^{!}}\right)=x+i y$ જ્યાં $ i=\sqrt{-1},$ તો $m+x+y$ નું મૂલ્ય ............ છે.
જો પરવલય $y ^{2}=4 x$ નો નાભિલંબ એ જેની ત્રિજ્યા $2 \sqrt{5}$ હોય તેવા વર્તુળો $C _{1}$ અને $C _{2}$ બંનેના સામાન્ય ચાપ હોય તો બંને વર્તુળો $C _{1}$ અને $C _{2}$ ના કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવો