MCQ
$ \lambda $ ના ક્યાં મૂલ્ય માટે $\frac{{x\,\, - \,\,1}}{1}\,\, = \,\,\frac{{y\,\, - \,\,2}}{\lambda }\,\, = \,\,\frac{{z\,\, + \;1}}{{ - 1}}$ અને  $\frac{{x\,\, + \;\,1}}{{ - \lambda }}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{1}$ એકબીજાને લંબ હોય $?$
  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

આપેલ રેખાઓ અનુક્રમે સદીશો $\,_{{{\text{b}}_{\text{1}}}}^ \to \,\,\, = \,\,\hat i\,\, + \,\,\lambda \hat j\,\, - \,\,\hat k\,\,$ અને $_{{{\text{b}}_{\text{2}}}}^ \to \, = \,\, - \lambda \hat i\,\, + \,\,2\hat j\,\, + \,\,\hat k$ સમાંતર છે. 

જો $\,\,_{{{\text{b}}_{\text{1}}}}^ \to \,\,.\,_{{{\text{b}}_{\text{2}}}}^ \to \,\, = \,\,0$ તો રેખા ઑ એકબીજાને લંબ હશે . 

 $ \Rightarrow \,\, - \lambda \,\, + \,\,2\lambda \,\, - \,\,1\,\, = \,\,0\,\, \Rightarrow \,\,\lambda \,\, = \,\,1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $g (x)$ એ $f(x)$ કે જે $x = c$ આગળવિકલનીય છે તેનું પ્રતિવિધેય હોય તો $g'(f(c))  = . . . . .$
પરવલયો $y = 2x^2$ અને $y = x^2 + 4$ વડે ઘેરાતું સામાન્ય ક્ષેત્રફળ $.....$ છે.
જો  $M$  $3 \times 3$ નો શ્રેણિક દર્શાવે અને સંબંધ $R$ માટે 

$R = \{ (A,B) \in M \times M$ : $AB = BA\} ,$ હોય તો  $R$ એ...........

$f( 2 ) = 4$ અને $f'( 2 ) = 4$ લેતાં તો $\lim_{x \rightarrow 2}\frac{xf(2)-2f(x)}{x-2}$ વડે અપાય છે.
જો ${u^2} = {(x - a)^2} + {(y - b)^2} + {(z - c)^2}$, તો $\sum {{{\partial ^2}u} \over {\partial {x^2}}} = $
ધારો કે $P(3,2,6)$ એ અવકાશમાંનું કોઈ બીંદુ છે અને $Q$ એ રેખા $\overrightarrow{r}=(\hat{i}-\hat{j}+2\hat{k})+\mu(-3\hat{i}+\hat{j}+5\hat{k})$ પરનું બીંદુ હોય તો $8\mu$ ની એવી કિંમત કે જેથી $\overrightarrow{PQ}$ એ સમતલ $x-4y+3z=1$ ને સમાંતર થાય :
જો $\vec{a}$ શૂન્યેતર સદિશ હોય અને તેનું માન $'a’$ હોય અને મેં શૂન્યેતર અદિશ હોય, તો $\lambda $ ની કઈ કિંમત માટે $\lambda \vec{a}$ એકમ સદીશ થાય.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}3&1\\{ - 1}&2\end{array}} \right]$, તો ${A^2} = $
એક સિક્કો ત્રણ વાર ઉછાળતા જો ઘટના $E$ એ ઓછામાં ઓછી બે વાર છાપ મળે તેમ દર્શાવે અને ઘટના $F$ એ પ્રથમવાર નાખવાથી છાપ મળે તેમ દર્શાવે, તો શોધો.
જો $z = \sec \,(y - ax) + \tan (y + ax),$ તો ${{{\partial ^2}z} \over {\partial {x^2}}} - {a^2}{{{\partial ^2}z} \over {\partial {y^2}}} = $