MCQ
$\lambda$ ની કઈ વાસ્તવિક સંખ્યાઓ માટે બિંદુ  $P$ ના યામો  $(\lambda , \lambda ^2)$ એવા મળે કે જે રેખાઑ  $x - y = 0 ; x + y - 2 = 0\, અને \,x + 3 = 0$થી બનતા ત્રિકોણની અંદર ન આવે 
  • A
    $(-\infty , - 2]$
  • B
    $[0, \infty ]$
  • C
    $[- 2, 0]$
  • $(-\infty , - 2]\, \cup \,[0, \infty ]$

Answer

Correct option: D.
$(-\infty , - 2]\, \cup \,[0, \infty ]$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળો ${x^2} + {y^2} - 4x - 6y - 12 = 0$ અને${x^2} + {y^2} + 6x + 18y + 26 = 0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા મેળવો.
$7$ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે.જો એેક અવલોકન $14$ ને રદ કરવામાં આવે અને બાકીના $6$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $a$ અને b હોય.તો $a+3b-5=............$.
$\sum_{r+0}^{n=1}\frac{ _nC_r}{ _nC_r+\ \ _nC_{r+1}}$ ની કિંમત ......... છે.
${\left( {1 - 2\sqrt x } \right)^{50}}$ના દ્ઘિપદી વિસ્તરણમાં $x $ ની પૂર્ણાક ઘાતાંકના સહગુણકોનો સરવાળો . . . . . . . . . . થાય. 
જો $\left(\sqrt{\mathrm{a}} x^2+\frac{1}{2 x^3}\right)^{10}$ ના વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ $105$ હોય, તો $\mathrm{a}^2=$...............
જો ${\left( {{x^2} + \frac{k}{x}} \right)^5}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $270$ હોય , તો $k =$
પરવલય $4y^2 + 6x = 8y + 7$ ના શિરોબિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ
 $1 + 4\, sin \theta + 3 \,cos \theta$ ના આંતયાતિક કિમતો ...... થાય 
$2({\sin ^6}\theta + {\cos ^6}\theta ) - 3({\sin ^4}\theta + {\cos ^4}\theta ) + 1 =$
જો $|{z^2} - 1|\, = \,|z{|^2} + 1$, તો $z$ એ . . . પર આવેલું છે .