MCQ
${{\left( 1+3x+3{{x}^{2}}+{{x}^{3}} \right)}^{6}}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો .
  • A
    $4$ થું
  • B
    $3$ જું
  • $10$ મું
  • D
    એક પણ નહી.

Answer

Correct option: C.
$10$ મું
C


$(1+3x+3x^2+x^3)^6$

$=((1+x)^3)^6$

$=(1+x)^{18}$ અહીથી સ્વ-પ્રયત્ન થી ગણો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^3 + 5x^2 - 7x - 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$, $\gamma$ હોય, તો કયા સમીકરણના બીજ $\alpha$$\beta$, $\beta$$\gamma$, $\gamma$$\alpha$ હોય ?
રેખા  $x = at^2 $ એ ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ ને વાસ્તવિક બિંદઓમાં ક્યારે મળે ?
જો $\cos \theta = \frac{3}{5}$ અને $\cos \phi = \frac{4}{5},$ કે જ્યાં $\theta $ અને $\phi $ ધન લઘુકોણ છે , તો $\cos \frac{{\theta - \phi }}{2} = $
જો દ્રીઘાત સમીકરણ ${x^2} + \left( {2 - \tan \theta } \right)x - \left( {1 + \tan \theta } \right) = 0$ ને $2$ પૂર્ણાક બીજો હોય તો $\theta $ ની શક્ય એવી $(0, 2\pi )$ માં બધી કિમતોનો સરવાળો $k\pi $, થાય તો $k$ ની કિમત મેળવો 
બિંદુ $\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ કે જેની ઉત્કેન્દ્રિતા $\frac{\sqrt{5}}{2} $ છે તેના પર આવેલ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ $\mathrm{Q}$ અને $\mathrm{R}$ આગળ છેદે છે તો  $QR$ ની કિમંત મેળવો.
$\sqrt 3 \, + \,\frac{1}{{\sqrt 3 }}\, + \,\frac{1}{{3\sqrt 3 }}\, + \,.....\,$ શ્રેણીના પદોનો સરવાળો કેટલો થાય?
વિર્ધાર્થીં તરવૈયો ન હોવાની સંભાવના $1/5 $ છે. $5$ વિર્ધાર્થીં પૈકી $4$ તરવૈયા હોવાની સંભાવના કેટલી થાય ?
નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.
${\left( {\frac{{1 + i}}{{1 - i}}} \right)^2} + {\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)^2}$ = . . .
$\mathop {\lim }\limits_{x \to \frac{{{\pi ^ + }}}{2}} {e^{\left[ {cotx} \right]}}$ = 

( જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )