MCQ
${\left[ {\sqrt{\frac{ x }{3}} + \frac{{\sqrt 3 }}{{{x^2}}}} \right]^{10}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
  • A
    $\frac{2}{3}$
  • $\frac{5}{3}$
  • C
    $\frac{4}{3}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{5}{3}$
(b) Accordingly, ${(\sqrt x )^{10 - r}}{\left( {\frac{1}{{{x^2}}}} \right)^r} = {x^0} \Rightarrow r = 2$

Hence the term is $^{10}{C_2}{\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)^8}.\,\,\,{(\sqrt 3 )^2} = \frac{5}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $1,\omega,\omega^2$   એ  $1$ નાં ઘનમૂળ હોય તો  $\frac{a+b\omega+c\omega^2+d\omega^3}{c+d\omega+a\omega+b\omega^2}=$ .....................
પ્રથમ $20$ ધન પૂર્ણાંકોમાંથી યાદચ્છિક તે ત્રણ પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. તેમનો ગુણાકાર યુગ્મ પૂર્ણાંક આવવાની સંભાવના $.............$ થાય.
જો $\sin (\theta + \alpha ) = a$ અને $\sin (\theta + \beta ) = b,$ તો $\cos 2\,(\alpha - \beta ) - 4ab\,\cos (\alpha - \beta )  = . . .$
જો $\sec \theta = 1\frac{1}{4}$, તો $\tan \frac{\theta }{2} = $
જો રેખાઓ $x^2 -4xy -y^2 = 0$ એ ધન $x-$ અક્ષ સાથે અનુક્રમે ${\theta _1}$ અને ${\theta _2}$ ખૂણો બનાવે તો ${\sec ^2}\left( {{\theta _1} + {\theta _2}} \right) + \left| {\frac{1}{{\tan\, {\theta _1}}} + \frac{1}{{\tan \,{\theta _2}}}} \right|$ ની કિમત મેળવો 
$y$ - અક્ષને $(0,3)$ માં સ્પર્શતા અને $x$ - અક્ષ પર બનાવેલ અંત:ખંડ $8$ એકમ હોયે તેવા વર્તૂળની ત્રિજયા મેળવો.
ધારો કે $x_1, x_2, x_3, ......, x_n$ એ $n$ અવલોકનો એવાં છે કે $\sum_{}^{} x_i^2=400$ અને $\sum_{}^{} x_i=80$ થાય તો નીચેના પૈકી $n$ ની શક્ય કિંમત $.........$ છે.
ઉપવલય $\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ અને અતિવલય $\frac{{{x^2}}}{{144}} - \frac{{{y^2}}}{{81}} = \frac{1}{{25}}$ ની નાભિઓ સમાન હોય,તો ${b^2}$= . . .. . .. 
રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને 
જો $f:R-\left\{-2\right\} \rightarrow R, f (x) = \frac{x+2}{|x+2|}$ તો $f$ નો વિસ્તાર ....