MCQ
${{\left( x+\frac{1}{2x} \right)}^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ ............
  • A
    $\frac{1.3.5....\left( 2n-3 \right)}{n!}$
  • $\frac{1.3.5....\left( 2n-1 \right)}{n!}$
  • C
    $\frac{1.3.5....\left( 2n+1 \right)}{n!}$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: B.
$\frac{1.3.5....\left( 2n-1 \right)}{n!}$
B

મધ્યમ પદ $=t_n+1$

$=2n_{C_n}x^n\left(\frac{1}{2x}\right)^n\\=\frac{(2n)!}{n!n!} \times \frac{1}{2^n}^n\\=\frac{1 \times 3 \times 5 \times 7...(2n-1)}{n!}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉપવલય પરના કોઈ પણ બિંદુ $P$ માંથી ઉપલવયને મહત્તમ કેટલા અભિલંબો મળે ?

સમાંતર શ્રેણીઓ 

$S_1 = 1, 6, 11, .....$

$S_2 = 3, 7, 11, .....$

માં  પચીસમુ સામાન્ય પદ મેળવો 

રેખા $ax + by + c = 0$ ને લંબ અને બિંદુ $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ :
વર્તુળ  $x^2 + y^2 = 4$  પરના બિંદુ $(\sqrt 3,1)$ પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા $x -$  અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવો 
સુરેખા $L$ એ રેખા $5x - y = 1$ ને લંબ છે. રેખા $L $ અને યામાક્ષો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય, તો રેખાનું સમીકરણ શોધો.
જો રેખા $2 x-y+3=0$ રેખાઓ $4 x-2 y+\alpha=0$ અને $6 x-3 y+\beta=0$ થી અંતર અનુક્રમે $\frac{1}{\sqrt{5}}$ અને $\frac{2}{\sqrt{5}}$ હોય તો $\alpha$ અને $\beta$ is ની શક્ય કિમતોનો સરવાળો ......... થાય 
$\triangle ABC$ માં $m\angle B= \frac{\pi}{3}, m\angle C = \frac{\pi}{4}, D $ અને $\overline{BC}$ નું $1:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, તે $\frac{sin m \angle BAD}{sin m \angle CAD} = .......$
જો $z \in C$ સંકર સંખ્યાનો ગણ હોય તો સમીકરણ $2\left| {z + 3i} \right| - \left| {z - i} \right| = 0$ માટે શું કહી શકાય ?
જો  $A = \{x:x \in R,\,|x|\, < 1\}\,;$ $B = \{x:x \in R,\,|x - 1| \ge 1\}$ અને  $A \cup B = R - D,$ તો ગણ $D$ એ . . .
જો ${(1 + x - 2{x^2})^6} = 1 + {a_1}x + {a_2}{x^2} + .... + {a_{12}}{x^{12}}$, તો ${a_2} + {a_4} + {a_6} + .... + {a_{12}}$ = . . . .