Question
$\left(\frac{a}{b}-\frac{b}{a}\right)^{4}$નું વિસ્તરણ કરો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $15,x ,60, y$ ગુણોત્તર $–$ શ્રેણીમાં હોય ,તો $x$ અને $y$ ની કિમત શોધો.
સરળ યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો.
નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરો થી બનતી ગોઠવણીઓને ડીક્ષનરી  ક્રમ મુજબ ગૌઠવતાં તે શબ્દ કેટલામાં ક્રમે આવે $?$ $\text{(1) PINTU, (2) NURI, (3) NIRAL, (A) SUMAN, (5) RUTVA}$
$\text{WAKEFUL}$ શબ્દના બધા જ અક્ષરોથી એવી કેટલી ગોઠવણીઓ બને કે જેથી ત્રણેય સ્વર ભેગા ન આવે $?$
મધ્યક, મધ્યસ્થ અને બહુલકના વિશિષ્ટ ઉપયોગ અને મર્યાદા પરથી તુલના કરો.
નીચેની માહિતીને કોષ્ટકમાં રજૂ કરો :
એક શાળામાં ધોરણ 11 અને 12માં કુલ 300 વિદ્યાર્થીઓ છે, જેમાં 160 છોકરાઓ છે. ધોરણ 11માં કુલ 140 વિદ્યાર્થીઓ છે, જેમાં 80 છોકરીઓ છે.
એક આવૃત્તિ-વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો તેમના તફાવત કરતાં 5 ગણો છે. જો તેનો વિષમતાંક 0.5 અને મધ્યસ્થ 45 હોય, તો $Q_1$ અને $Q_3$ શોધો.
$f: R \rightarrow R , f(x)=x^2+5 x-6$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
એક ડીપ્લે રેફ્રિજરેટરમાં કંપની $A$ ની $2$ ચૉકલેટ, કંપની $B$ ની $3$ ચૉકલેટ અને કંપની $C$ ની $4$ ચૉકલેટ છે. તાનિયા તેમાંથી $3$ ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની $B$ ની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે $?$
ત્રણ ધન સંખ્યાઓ $k+2, k+7, k+17$ ગુણોત્તર શ્રેણીમાં છે, તો k શોધો.