MCQ
$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = $
  • A
    $ - \frac{1}{2}$
  • B
    $\frac{1}{2}$
  • $1$
  • D
    $ - 1$

Answer

Correct option: C.
$1$
(c)$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = |1 + i|\left| {\frac{{2 + i}}{{3 + i}}} \right| = \frac{{\sqrt 2 \times \sqrt 5 }}{{\sqrt {10} }} = 1$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચૂંટણીમાં મતદા૨ વધુમાં વધુ જેટલા ઉમેદવા૨ ચુંટવાના છે તેટલા મત આપી શકે છે. ચૂંટણીમાં $10$ ઉમેદવા૨માંથી $4$ ઉમેદવા૨ ચૂંટવાના છે. જો મતદા૨ને ઓછામાં ઓછો એક મત આ૫વાનો હોય , તો તે મતદાન કેટલી રીતે કરી શકે $?$
જો શ્રેણી $-16,8,-4,2, \ldots$ ના $p$ માં અને $q$ માં પદોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમીકરણ $4 x^{2}-9 x+5=0$ નું સમાધાન કરે, તો $p+q=...... .$
$x$-અક્ષ સાથે $60°$ ના ખૂણે ઢળેલા વર્તૂળ $x^2 + y^2 = 25$ ના સ્પર્શકનું સમીકરણ :
ત્રણ રીંગ વડે બનેલ તાળાને $10$ ભિન્ન અક્ષરો વડે બંધ કરેલ હોય, તો તેને ખોલવા માટે કેટલા અસફળ પ્રયત્નો કરી શકાય ?
ઉપવલય $3x^{2} + 4y^{2} = 12$ ના સ્પર્શકોનું સમીકરણ શોધો કે જે રેખા $y + 2x = 4$ ને લંબ હોય.
નીચેનામાંથી કયા અંતરાલ માટે $\sin^6x+\cos^6x >\frac{5}{8}$ સત્ય છે ?
જો $x$ નું વિચરણ $5$ હોય, તો $2 - 3x$ નું વિચરણ $...........$ થાય.
સમીકરણ ${(5\, + \,2\sqrt 6 )^{{x^3} - 3}}\, + \,{(5\, - \,2\sqrt 6 )^{{x^2} - 3}}\, = \,10$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા કેટલી હોય ?
$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?
$a \in\{2,4,6, \ldots ., 100\}$ અને $b \in\{1,3,5, \ldots ., 99\}$ હોય અને $a+b$ ને $23$ વડે ભાગતા શેષ $2$ મળે તેવી બે સંખ્યાઆ $a$ અને $b$ ને પસંદ કરવાની રીતોની સંખ્યા $.......$ છે.