Question
$\left(\sqrt{a}+\frac{1}{\sqrt{a}}\right)^{4}$નું વિસ્તરણ કરો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$20$ કદની સમષ્ટિમાંથી $4$ કદના શક્ય બધાં જ પદિક નિદર્શો મેળવો.
$(2+\sqrt{3})^{7}+(2-\sqrt{3})^{7}$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની મદદથી મેળવો.
$\text{CINCINNATI}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય $?$
જો બે ચલ x અને y વચ્ચે સંબંધ 2x + 3y- 7 = 0 + 3y- 7 = 0 હોય અને ચલ x નો મધ્યક અને સરેરાશ વિચલન અનુક્રમે 1 અને 0.3 હોય, તો ચલ y નો સરેરાશ વિચલનાંક શોધો
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \Sigma f(x 140)^{2}=10,000$ અને બહુલક $147$ હોય, તો વિષમતાંક શોધો.
એક રમકડાંની દુકાનમાં 3 ઢીંગલીઓ, 4 કીચન સેટ અને 3 કાર ડિસ્પ્લેમાં મૂકેલાં છે. એક બાળક તેમાંથી ત્રણ રમકડાં પસંદ કરે છે. તો તેમાં,
(1) ત્રણેય રમકડાં ઢીંગલીઓ કેટલી રીતે પસંદ કરી શકાય ?
(2) ત્રણેય રમકડાં જુદાં જુદાં કેટલી રીતે પસંદ કરી શકાય ?
(3) બે ઢીંગલીઓ અને એક કીચન સેટ કેટલી રીતે પસંદ કરી શકાય ?
એક ક્લબમાં કેટલાક યુવાનો ક્રિકેટનું કૉચિંગ મેળવી રહ્યા છે. તેમાંથી $15$ થી $25$ વર્ષના $60$ યુવાનો અને $25$ થી $35$ વર્ષના $40$ યુવાનો છે.આ સમષ્ટિમાંથી સ્તરીત યાદ્છિક નિર્દશન પદ્ધતિ દ્રારા $15$ થી $25$ વર્ષના $7$ અને $25$ થી $35$ વર્ષના $4$ યુવાનો પુરવણીરહિત પસંદ થાય તેવો નિદર્શ મેળવો.
$15$ થી $25$ વર્ષના યુવાનો માટે યાદચ્છિક સંખ્યાઓ :
$\{40, 25, 80, 39, 19, 27, 18, 25, 79, 19, 58, 24, 25, 34, 22, 27, 21, 26, 29\}$
$25$ થી $35$ વર્ષના યુવાનો માટે યાદેચ્છિક સંખ્યાઓ :
$\{51, 33, 38, 35, 45, 41, 33, 57, 28, 32, 36, 28\}$
ટેનિસ ડબલ્સની સ્પર્ધા માટે ત્રણ શાળામાંથી $3$ જોડી $($છોકરો$-$છોકરી$)$ ને એકત્રિત કરવામાં આવ્યાં છે. તેમાંથી બે ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે.
$(i)$ પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય $?$
$(ii)$ પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય પરંતુ તેઓ બંને એક શાળાના ન હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય $?$
શહેરના એક વિસ્તારમાં $50$ રહેણાંકના એક મહિના દરમિયાન પાણીના વપરાશના એકમની માહિતી નીચે મુજબ છે, તો કોઈ એક વર્ગ $25-30$ હોય તેવા નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
$\{\text{24 34 41 55 45 25 40 38 40 44}\}$
$\{\text{28 35 40 48 35 44 27 57 42 30}\}$
$\{\text{28 26 42 49 47 33 52 52 28 34}\}$
$\{\text{36 30 44 33 31 30 39 25 24 47}\}$
$\{\text{28 36 32 57 25 29 35 44 50 56}\}$
આગણક દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભ જણાવો.