Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : અણદો2 Marks
Question
લેખકે અણદા પાસે કયું વચન માંગ્યું હતું$?$ શા માટે$?$
✓
Answer
લેખકે અણદા પાસે 'ભીખ નહિ માંગવાનું' વચન માંગ્યું. કારણકે લેખકને લાગતું હતું કે ભીખ માગવા કરતાં મહેનત કરી, પરસેવો પાડીને કરેલી કમાણીમાંથી ખાવું એ જ શ્રેષ્ઠ છે. ગરીબોને દાન કરવાની ઈચ્છા હોય, તો વધારે મહેનત કરી, વધારે કમાણી કરવી-પણ ભીખ ન માંગવી, એવું લેખકે અણદાને સમજાવ્યું અને ક્યારેક ભીખ ન માગવાનું વચન લીધું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.