Question
લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી?

Answer

લેખકે જે હિતેચ્છુઓએ તેમની દયા ખાઈને, તેમના આંજણીના દુ:ખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free